રમત ગમત
આહીર સમાજના રમતવીરોની ઉપલબ્ધીઓ તથા રમત ગમતની સ્પર્ધાઓની માહિતી.

કચ્છ આહીર સમાજ કન્યા કેળવણીના લાભાર્થે આહીર પ્રીમિયર લીગ -1 2023 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.
ખુબ લાંબા સમય બાદ ફરી એક વખત ફ્રેન્ચાઈઝી માલિકી પદ્ધતિથી આહીર પ્રીમિયર લીગનું આયોજન.
Read more
2011 વર્લ્ડકપનો ભારતનો એક એવો રેકોર્ડ કે જે તોડવો કોઈપણ ટિમ માટે મુશ્કેલ છે.
ક્રિકેટ વિશ્વકપ 2023નો શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે જાણો ભારતના અનોખા રેકોર્ડ વિશે.
Read more
આહીર સમાજનો ઉભરતો ક્રિકેટ અને વોલીબોલનો સ્પોર્ટ્સ ઓલ રાઉન્ડર - દિવ્યેશ આહીર.
વડોદરા જીલ્લાની (શહેર) વોલીબોલ ટીમમાં પસંદગી પામી કચ્છના ખિલાડીએ રાજ્ય કક્ષાએ વડોદરાનું પ્રતિનિધિત્વ કરી ઉમદા પ્રદર્શન કર્યું.
Read more
આહીર બોર્ડિંગનો પ્રિન્સ બન્યો કુસ્તીનો કીંગ.
અંડર -19 કુસ્તીની સ્પર્ધામાં તાલુકા અને જીલ્લા કક્ષાના ચેમ્પિયન પ્રિન્સે નડિયાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.
Read more
આહીર પ્રીમિયર લીગ પહોંચી અંતીમ ચરણમાં, જુઓ કઈ કઈ ટીમો છે સેમી ફાઈનલની પ્રબળ દાવેદાર.
કુલ ચાર સેમી ફાઈનાલિસ્ટ ટીમો માંથી ફક્ત એક જ ટીમ હજુ કવાલીફાઈ થઈ છે 3 સ્થાન હજુ પણ ખાલી.
Read more
વાઘેશ્વરી ટાઈટન બની APL -1 ની ચેમ્પિયન
ફાઈનલ મેચમાં શ્રી રામ લાયન્સને 7 વિકેટે હરાવી APL નું પ્રથમ ટાઈટલ જીત્યા.
Read more
IPL 2024 માટે 5 ટીમોએ રિટેઈન અને રિલીઝ કરેલા ખિલાડીઓની જાહેરાત કરી.
5 ટીમોની યાદી નીચે મુજબ છે.
Read more
વીર ડગાયચા દાદા કપ APL તુણામાં ઠાકર ઈલેવન પશુડા ચેમ્પિયન બની.
કચ્છની 64 આહીર ટીમોને સાંકળતી આહીર પ્રિમિયર લીગમાં હોમ ટીમ ડગાયચા દાદા XI તુણા અને ઠાકર XI પશુડા બન્ને ટીમો ફાઈનલમાં પહોંચી.
Read more
આહીર સમાજ માટે 2023 કેવું રહ્યું...???
2024 નું સ્વાગત કરતાની સાથે વીતી ગયેલા વર્ષ 2023 પર એક નજર રાખીએ.
Read more
આહીર બોર્ડિંગના વિદ્યાર્થીઓનું તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઉમદા પ્રદર્શન બાદ જીલ્લા કક્ષાએ પ્રયાણ.
સંચાલકો, સ્ટાફગણ અને વ્યાયામ શિક્ષકોની મહેનત રંગ લાવી રહી છે.
Read more
શ્રી આહીર કન્યા વિદ્યાલય ભુજોડી ની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ
છાત્રાલયની 4 વિદ્યાર્થીનીઓ જીલ્લા કક્ષાએ1પહોંચી.
Read more
આહીર કન્યા વિદ્યાલય ભુજોડીની દીકરીઓ કબડ્ડીમાં જીલ્લા કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીતી.
કચ્છ જીલ્લાની ટોપ -4 ટીમોમાં આહીર સમાજના સંકુલોની આહીર કન્યા વિદ્યાલય ભુજોડી અને ગોવર્ધન કન્યા વિદ્યાસંકુલ બે ટીમો પહોંચી.
Read more
આહીર બોર્ડિંગના વિદ્યાર્થીઓએ કુસ્તીમાં આખા કચ્છને પછાડ્યું.
3 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કચ્છની કુસ્તીમાં દબદબો કાયમ કર્યો.
Read more
"એક ગામ, શ્રેષ્ઠ ગામ" ના નારા સાથે અંતરજાળ ગામમાં આહીર પ્રીમિયર લીગ યોજાઈ
6 ફ્રેન્ચાઈઝી ટીમો બનાવવામાં આવી અને ઓકસન પ્રક્રિયાથી ગામના આહીર સમાજના 64 ખિલાડીઓને અલગ અલગ ટીમ ફાળવાઈ જેમાં રોમાંચક ફાઈનલમાં સુપર ઓવર જીતીને મુરલીધર ઈલેવન વિજેતા બની હતી.
Read more
ગૌ સેવા લાભાર્થે તો ઘણી બધી ટુર્નામેન્ટ રમાઈ, પણ અટલનગરમાં ગૌ શાળાના નિર્માણ માટે ગુજરાતની સૌ પ્રથમ APL રમાઈ રહી છે.
75 થી 80 લાખના ખર્ચે અટલનગરમાં નિર્માણ પામશે અતિ ભવ્ય ગૌશાળા.
Read more
કચ્છ ક્રિકેટમાં LVC મમુઆરા ટીમના એકચક્રી સાશનનું ઈતિહાસ.
છેલ્લા 8 વર્ષમાં 15 નાઈટ ટુર્નામેન્ટ, 5 દિવસીય ટુર્નામેન્ટ અને 19 વખત સુપર સિક્સ ટુર્નામેન્ટમાં વિજેતા બની.
Read more
ભીમાસરમાં યોજાયેલી ગુજરાતની સૌથી શાનદાર APL નું સમાપન થયું. શ્રી રામ ભીમાસર બની ચેમ્પિયન.
શ્રી રામ ગ્રુપ અને ભીમાસર યુથ ક્લબ દ્વારા આયોજીત ટુર્નામેન્ટના ફાઈનલ મેચ જીતાડનાર રાહુલ હુંબલ પર થયો ઈનામોનો વરસાદ.
Read more
કચ્છમાં સૌ પ્રથમ APL નાઈટ ટુર્નામેન્ટ ક્યાં અને ક્યાંરે રમાઈ...?
કચ્છની સૌ પ્રથમ નાઈટ ટુર્નામેન્ટ રમાડનાર મમુઆરા ગામની ક્રિકેટનો જાજરમાન ઈતિહાસ.
Read more
કીડાણા હિન્દુ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજીત HPL-3 નું સમાપન, આયોજકો દ્વારા પક્ષીઓના ચણ માટે 17 લાખ જેટલી માતબાર રકમની બચત કરાઈ
કાવ્યાન્સી XI કીડાણા અને સોનલ કૃપા XI મેઘપર વચ્ચે રમાયેલા ફાઈનલ મુકાબલામાં સોનલ કૃપા XI મેઘપર ચેમ્પિયન બની.
Read more
રાપરમાં આહીર પ્રીમિયર લીગનું સમાપન, રાજલ ઈલેવન બની ચેમ્પિયન.
વાગડ આહીર સમાજની ૧૨ ફ્રેન્ચાઈઝી ટિમો બનાવવામાં આવી અને વિસ્તારના તમામ ખિલાડીઓ હોંશભેર ભાગ લીધો.
Read more
APL - 2 ના ઓકસનનું સમાપન
10 ટીમના ફ્રેન્ચાઇઝી ઓનર અને આઈકોન પ્લેયર્સની હાજરીમાં ટીમોના 15-15 પ્લેયર્સ ઓક્શન કરી વિતરણ કરવામાં આવ્યું.
Read more
માધાપર મધ્યે આયોજીત આહીર પ્રીમિયર લીગ - 2024 નું ભવ્ય સમાપન
શ્રી રામ લાયન્સ અને બાલક્રિષ્ના વોરિયર્સ વચ્ચે સમાયેલ દિલ ધડક ફાઈનલ મેચમાં સુપર ઓવરમાં શ્રી રામ લાયન્સ ચેમ્પીયન બની.
Read more