Loader

રાપરમાં આહીર પ્રીમિયર લીગનું સમાપન, રાજલ ઈલેવન બની ચેમ્પિયન.

20 July, 2024 | Jitesh Ahir

વાગડ આહીર સમાજની ૧૨ ફ્રેન્ચાઈઝી ટિમો બનાવવામાં આવી અને વિસ્તારના તમામ ખિલાડીઓ હોંશભેર ભાગ લીધો.

 

 

વાગડ વિસ્તારના આહીર યુવાનો ક્રિકેટના માધ્યમથી એકબીજાની નજીક આવે તથા એકતા વધે તે હેતુસર રાપર APL નું આયોજન કરવામાં આવ્યો હતો.

 

 

આહિર પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૦૧ દાતાઓની નામાવલી.


21,000 - હરિભાઈ જીવાભાઈ આહીર ગૌરીપર હાલે મુંબઈ પ્રમુખ શ્રીં રાપર તાલુકા ખડીર આહીર સમાજ
 
21,000 - તમામ ટીમના પ્લેયરના ટી-શર્ટના દાતા ઉદયભાઈ મોહનભાઈ બલદાણીયા - રાપર (શુભ ઇન્વેસ્ટમેન્ટ)

21,000 - મુખ્ય ટ્રોફીઓના દાતા શ્રી જેરામભાઇ લાલાભાઇ સોનારા (પૂર્વ કારોબારી ચેરમેન- રાપર તાલુકા પંચાયત)- રામવાવ તા.રાપર

11,000 - ડ્રિન્ક્સ ટ્રોલીના દાતા શ્રી જગદીશભાઈ રામાભાઈ ડાંગર - મંજુવાસ

10,000 - નાથાભાઈ ભચાભાઈ આહિર - સરપંચ શ્રી સુખપર, તમામ મેચના મેન ઓફ ધ મેચ ટીશર્ટના દાતા 

શ્રી દિલીપભાઈ ભચાભાઈ આહિર - આડેસર તમામ મેચના બોલના દાતા શ્રી

 

રાજલ ઈલેવન અને બજરંગ ઈલેવન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ખુબ રોમાંચક રહી હતી અને સુપર ઓવરમાં ચેમ્પિયનશિપનો નિર્ણય આવ્યો હતો, જેમાં રાજલ ઈલેવન APL વિજેતા રહી હતી. ફાઈનલ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો તથા સામાજીક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

 

 

 

ટીમની ફ્રેન્ચાઈઝી ફી 11,000 રાખવામાં આવી હતી, ટીમના સ્પોન્સર નીચે મુજબ રહ્યા હતા.

(૧) પ્રભુભાઈ સુરાભાઈ સોનારા- રામવાવ 
બજરંગ ઈલેવન - રામવાવ

(૨) પ્રભુભાઈ માદેવભાઇ ચાવડા - ખેંગારપર
રામદેવ ઈલેવન- ખેંગારપર

(૩) વશરામભાઈ હરિભાઈ મણવર - રામવાવ
શ્રી આવળ ઈલેવન- રામવાવ

(૪) લાલજીભાઈ ભીમાભાઈ આહીર - રાપર
ક્રિષ્ના ઈલેવન- રાપર

(૫) ગણેશાભાઇ પેથાભાઇ ઢીલા - કૂડા
શ્રી રવેચી ઈલેવન- કૂડા

(૬) રાણાભાઈ માદેવાભાઈ આહીર - આડેસર
શ્રી મુરલીધર ઈલેવન - આડેસર

(૭) રમેશભાઈ હમીરભાઈ આહીર - રાપર
દ્વારિકાધીશ ઈલેવન- રાપર

(૮) વેલજીભાઈ ભચુભાઈ વરચંદ - રામાવાવ
આશાપુરા ઈલેવન- રામવાવ

(૯) નાગદનભાઈ  રત્નાભાઈ - લખાગઢ
રાજલ ઈલેવન- લખાગઢ

(૧૦) રૂપેશભાઈ રણમલભાઈ છાંગા
સાંગવારી ઈલેવન- રતનપર

(૧૧)  ભરતભાઈ નામેરીભાઈ વરચંદ - ગવરીપર (માધવ એગ્રો)
માધવ ઈલેવન - ગવરીપર

(૧૨)  કાનજીભાઈ દેવદાનભાઇ ડાંગર - માંજુવાસ
દ્વારિકેશ ઈલેવન - માંજુવાસ