Loader

કીડાણા હિન્દુ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજીત HPL-3 નું સમાપન, આયોજકો દ્વારા પક્ષીઓના ચણ માટે 17 લાખ જેટલી માતબાર રકમની બચત કરાઈ

24 May, 2024 | Jitesh Ahir

કાવ્યાન્સી XI કીડાણા અને સોનલ કૃપા XI મેઘપર વચ્ચે રમાયેલા ફાઈનલ મુકાબલામાં સોનલ કૃપા XI મેઘપર ચેમ્પિયન બની.

 

 

 

શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ સેવા ટ્રસ્ટ પક્ષીઓના ચણના લાભાર્થે કીડાણા મધ્યે 110 હિન્દુ ટીમોને સાંકળતી હિન્દુ પ્રીમિયર લીગનું સરાહનીય આયોજન કરવામાં આવ્યુ.

 

 

ટુર્નામેન્ટના આંકડાઓ

 

 

 

ફાઈનલ મુકાબલા પૂર્વેની આતીસબાજી

https://youtube.com/shorts/Wra26sjW6XI?si=IbbPgL8Ag2q_B0uu

 

ફાઈનલ મુકાબલામાં ભારાપર જાગીરના પૂજ્ય મહંતશ્રી ભરત દાદા, કચ્છ આહીર મંડળના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ સહિત સામાજીક તથા રાજકીય આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.