સમાજના શિક્ષણમાં આપણો સહયોગ.
આહીર સમાજના શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
Our mission
આહીર સમાજના વિદ્યાલયોમાં ૧૦૦% ફી માફી એ આપણું લક્ષ્ય
Digital Ahirat ના સભ્ય બનીને તમે આહીર સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવામાં ભાગ લઇ શકો છો.
Digital Ahirat Scholarhip Program
Frequently asked
હા, My Membership પેઇઝ પરથી ગમે ત્યારે રદ કરી શકો. ચૂકવેલ સમય સુધી સુવિધા ચાલુ રહેશે.
ચુકવણી Razorpay ઓટોપે મેન્ડેટ દ્વારા થાય છે. અમે ક્યારેય તમારી બેન્ક કે કાર્ડ માહિતી સ્ટોર કરતા નથી.
ફાળો Digital Ahirat ટીમ દ્વારા સમુદાયના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે.