DA

Digital Ahirat

અયોધ્યાની પવિત્ર ભૂમિ પરથી સંતોના આશિર્વચન

અયોધ્યાની પવિત્ર ભૂમિ પરથી સંતોના આશિર્વચન

અયોધ્યાની ભૂમિ પર ત્રેતાયુગની અનુભૂતિ થતી હોય તેવો બંને પરમ પૂજ્ય સંતોનું અભિપ્રાય.

સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંતશ્રી ત્રિકમદાસ મહારાજ અને ભારાપર જાગીરના લઘુ મહંતશ્રી ભરતદાદાને શ્રી રામ જન્મભૂમી ટ્રસ્ટ તરફથી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામા આવ્યો હતો. એ આમંત્રણને માન આપી બન્ને સંતો અત્યારે અયોધ્યામાં હાજરી આપી રહ્યા છે.

 

 

 

 

 

 

 

Comments

Comments load after the page becomes interactive.