DA

Digital Ahirat

શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર આદિપુરના પ્રમુખપદે કિરણભાઈ આહીરની રી-એન્ટ્રી.

શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર આદિપુરના પ્રમુખપદે કિરણભાઈ આહીરની રી-એન્ટ્રી.

શૈક્ષણિક, સામાજીક અને ઔદ્યોગિક રીતે સક્રિય અને અગ્રેસર કિરણભાઈ આહીરને આવનારા 5 વર્ષ માટે શ્રી મચ્છોયા આહીર કન્યા વિદ્યામંદિર આદિપુરની કમાન સોંપવામાં આવી.

 

કોણ છે કિરણભાઈ...???

 

શિક્ષણ - B.Com, LLB, MBA

 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીધામમાં છેલ્લા 18 વર્ષથી ઉપ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

 

RSS ની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી કચ્છના જીલ્લા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

 

તોલાણી કોલેજ(TIMS)ના MBA વિભાગમાં શૈક્ષણિક સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે.

Comments

Comments load after the page becomes interactive.