*આહીર બોર્ડિંગ-માધાપર* *આપણું સમાજ આપણું ભવિષ્ય* *માર્ગદર્શક :- ડૉ. નંદલાલા છાંગા સર* *HOD OF HISTORY DEPARTMENT KACHCHH UNIVERSITY
*આહીર બોર્ડિંગ-માધાપર* *આપણું સમાજ આપણું ભવિષ્ય* *માર્ગદર્શક :- ડૉ. નંદલાલા છાંગા સર* *HOD OF HISTORY DEPARTMENT KACHCHH UNIVERSITY* *વિષય:-* તમારી અંગત રસ-રૂચિ, કૌશલ્ય (skills) અને ભવિષ્યમાં તે ક્ષેત્રની બજારમાં રહેલી માંગ ચકાસીને જ નિર્ણય લેવો. માત્ર દેખાદેખીમાં આવીને કે કોઈ ના દબાણ મા આવીને કારકિર્દી પસંદ કરવાની ભૂલ ક્યારેય ન કરવી આ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું તથા વિધાર્થીઓ ને મૂંઝાવતા પ્રશ્નોના જવાબો આપ્યા. *આહીર બોડિંગ પરિવાર વતી ખુબ ખુબ આભાર સાહેબશ્રી*
Comments
Comments load after the page becomes interactive.