DA

Digital Ahirat

શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ.

શ્રી ગોવર્ધન આહીર કન્યા વિદ્યા સંકુલની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ.

ખો - ખો, કબડ્ડીની ટીમ સહિત એથ્લેટીક્સમાં પણ દીકરીઓ જીલ્લા કક્ષાએ પહોંચી.

એથ્લેટીક્સમાં પ્રદર્શન.

માતા જાન્વી - ચક્રફેંક માં દ્વિતીય

ચાવડા નંદિની - લાંબીકુદ માં દ્વિતીય

ઢીલા સુહાની - બરછીફેંક માં દ્વિતીય 

ચાડ પ્રેમીલા - 1500 મીટર દોડમાં તૃતિય

ખો - ખો માં પ્રથમ ક્રમાંક

કબડ્ડીમાં દ્વિતીય ક્રમાંક.

Comments

Comments load after the page becomes interactive.