DA

Digital Ahirat

ભચાઉ તાલુકા આહીર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને  ૨૦૦૦ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું

ભચાઉ તાલુકા આહીર સમાજના દાતાશ્રીઓના સહયોગથી કચ્છ આહીર સમાજના વિદ્યા સંકુલોમાં અભ્યાસ કરતા ભચાઉ તાલુકાના તમામ વિદ્યાર્થીઓ - વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક 2000 નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. કચ્છ આહીર સમાજના વિદ્યા સંકુલોનું સંકલન નંદલાલ સાહેબ (98798 10012) દ્વારા કરવામાં આવ્યું

Comments

Comments load after the page becomes interactive.