DA

Digital Ahirat

અંજાર તાલુકા સહકારી સંગઠનોના ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.

અંજાર તાલુકા સહકારી સંગઠનોના ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.

અંજાર તાલુકા ખરીદ વેંચાણ સંઘ અને અંજાર તાલુકા જીનિંગ પ્રેસિંગ અને કોટન સેલ સોસાયટી લી. ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદે આહીર અગ્રણીઓની નિમણુંક થઈ.

 

 

શ્રી અંજાર તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી. ના ચેરમેન પદે દુદાભાઈ વી. બરારીયા ની અને વાઈસ ચેરમેન પદે રમેશભાઈ ડી. ડાંગરની બિનહરીફ વરણીથઈ.

 

 

શ્રી અંજાર તાલુકા કો-ઓપ જીનિંગ પ્રેસિંગ અને કોટન સેલ સોસાયટી લી. ના ચેરમેન પદે રાજેશભાઈ માદેવાભાઈ માતાની અને વાઈસ ચેરમેન પદે વાલજીભાઈ શંભુભાઈ ઝરૂ ની વરણી સર્વાનુમતે બિનહરીફ કરવામાં આવી.

 

 

Comments

Comments load after the page becomes interactive.