આંબાપરમાં આહીર સામાજવાડીના વિકાસ માટે સ્વતંત્ર કારોબારીની રચના કરવામાં આવી.
16 માં સમૂહ લગ્નોત્સવના હિસાબ, નવરચના અને સુધારા બેઠકમાં લેવાયો નિર્ણય.
આંબાપર આહીર સમાજને શ્રી નારણભાઈ બકુત્રા (મુળ ગામ - આંબાપર, હાલે - ગળપાદર) દ્વારા સામાજવાડી માટે 3 એકરથી વધુ જમીનનું બાઉન્ડ્રી વોલ સાથે ભૂમિદાન કરાયું હતું. જ્યાં દર વર્ષે ગામના સમૂહ લગ્ન પ્રસંગ ઉજવાય છે તથા અન્ય કોઈ મોટા પ્રસંગો માટે સમજવાડી આહીર ભાઈઓ માટે ઉપલબ્ધ રહેતી હોય છે.
આંબાપર ગામના યુવાનો અને વડીલોએ સામાજવાડીના પ્રાંગણમાં માળખાકીય સુવિધાઓમાં વધારો થાય અને સામાજીક એકતા સાથે સામાજવાડી વધુ અદ્યતન બને એ હેતુસર આવનારા 5 વર્ષ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જેના હોદ્દેદારો નીચે મુજબ છે.

પ્રમુખશ્રી મ્યાજરભાઈ હમીરભાઈ બરારિયા

ઉપ પ્રમુખશ્રી હરિભાઈ કરશનભાઈ ખાટરિયા

મંત્રીશ્રી મુકેશભાઈ ડાયાભાઈ ઝેર

સહમંત્રીશ્રી લાલજીભાઈ રામજીભઈ બકુત્રા

ખજાનચીશ્રી સવજીભાઈ વસ્તાભાઈ ખાટરિયા
નવ નિયુક્ત કારોબારી સભ્યો
સખાયા વેલાભાઈ બકુત્રા
શંભુ તેજાભાઈ ખાટરીયા
ખીમજી સામતભાઈ બરારીયા
શિવજી રૂડાભાઈ બકુત્રા
રમેશ અરજણભાઈ બકુત્રા
શંભુ દેવરાજભાઈ ગોયલ
રમેશ ગોવિંદભાઈ ડાંગર
રાજેશ શામજીભાઈ ખાટરિયા
ઉપરોક્ત હોદ્દેદારો અને નવનિયુક્ત કારોબારીને આંબાપર આહીર સમાજે આવનારા 5 વર્ષ માટે સામજવાડીની જવાબદારી સોંપેલ છે. આશા રાખીએ કે સમાજ અને સમાજવાડીના વિકાસ માટે તન, મન, ધનથી કાર્ય કરે.
Comments
Comments load after the page becomes interactive.