શ્રી આહીર કન્યા વિદ્યાલય ભુજોડી ની તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરી જીલ્લા કક્ષાએ પ્રયાણ કરનાર વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ કાર્ડ
છાત્રાલયની 4 વિદ્યાર્થીનીઓ જીલ્લા કક્ષાએ1પહોંચી.
આહીર કન્યા છાત્રાલય ભુજોડીની 4 દીકરીઓ એથ્લેટીક્સ માં જીલ્લા કક્ષાએ પહોંચી.
આહીર મંજુલા (100 મીટર દોડ)
ઢીલા રિદ્ધિ (લંગડીફાળ કૂદ)
મકવાણા શ્રી (ઊંચી કૂદ)
આહીર પ્રાચી (લાંબી કૂદ)
આ સિવાય ખો ખો ની ટિમ પણ જીલ્લા કક્ષાએ પહોંચી ચુકી છે.

Comments
Comments load after the page becomes interactive.