DA

Digital Ahirat

આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

આહીર કોલેજીયન ગ્રુપ (ACG) દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

તારીખ 20/01/24 ના રોજ પાટ હનુમાન મંદિર માધાપરથી શોભાયાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો.

અત્યારે જ્યારે સમગ્ર દેશ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામમય બન્યું છે ત્યારે હંમેશાથી ધર્મ અને સમાજ ઉપયોગી કાર્ય કરનાર આહીર કોલેજીયન ગ્રુપ પણ એ સ્તકાર્યના હવનમાં જોડાયું.

પાટ હનુમાન મંદિર માધાપરથી જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ સુધી આયોજીત થયેલી શોભાયાત્રામાં આહીર સમાજના કોલેજીયન વિદ્યાર્થીઓ સાથે યુવાનો અને આહીર અગ્રણીઓ પણ જોડાયા હતા.

Comments

Comments load after the page becomes interactive.